Khalasi Lyrics – Aditya Gadhvi x Achint | Coke Studio

Picture of Yubraj Shrestha

Yubraj Shrestha

“PROMOTE YOUR COVER SONG FOR FREE”

The song “Khalasi Lyrics” is sung by Aditya Gadhvi, with lyrics by Saumya Joshi and music composed by Achint. The song is released under the label Coke Studio India.

Song Title Khalasi
Singer
Aditya Gadhvi
Lyrics
Saumya Joshi
Music
Achint
Language
Gujarati
Release Date
July 5, 2023 ......

Khalasi Lyrics

Lyrics in English
Lyrics In Gujarati
English Translation

“Lyricist Aditya Gadhvi" Gotilo Tame Gotilo Gotilo Gotilo Tame Gotilo Gotilo Gotilo Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Gotilo Tame Gotilo Gotilo Gotilo Tame Gotilo Gotilo Gotilo Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Ho Kaanthethi Ja Tu Ja Dariye Dariye Thi Ja Tu Ja Taliye Kanthethi Ja Tu Ja Gotilo Tame Gotilo Gotilo Oho Kaanthethi Ja Tu Ja Ja Dariye Thi Ja Tu Ja Taliye Kaanthethi Ja Tu Ja Gotilo Tame Gotilo Gotilo Ae Vehva Do Vehva Do Vehva Do Jyan Vahiye Vehva Do Vehva Do Vehva Do Revaado Revaado Revaado Jyan Chhaiye Revaado Revaado Revaado Vehva Do Vehva Do Vehva Do Have Revaado Revaado Revaado Have Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Evo Kaun Chhe Khalasi Manne Kaidone Enna Thaam Ne Thekaana Manne Daidone Evo Kaun Chhe Khalasi Manne Kaidone Gotilo Tame Gotilo Gotilo Evo Kaun Chhe Khalasi Manne Kaidone Enna Thaam Ne Thekaana Manne Daidone Evo Kaun Chhe Khalasi Manne Kaidone Gotilo Tame Gotilo Gotilo Khevaiya O Khevaiya Hambo Re Hai Hai Haiya Nikli Ja Laine Tu Taari Naiya Hambo Re Hai Hai Hambo Re Hai Ae Khevaiya O Khevaiya Hambo Re Hai Hai Haiya Nikli Ja Laine Tu Taari Naiya Hambo Re Hambo Re Hai Hai Haiya Ae Vehva Do Vehva Do Vehva Do Jyan Vahiye Vehva Do Vehva Do Vehva Do Revaado Revaado Revaado Jyaan Chaiye Revaado Revaado Revaado Vehva Do Vehva Do Vehva Do Ahi Revaado Revado Revado Ahi Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Evo Kaun Chhe Khalasi Manne Kaidone Enna Thaam Ne Thekaana Manne Daidone Evo Kaun Chhe Khalasi Manne Kaidone Gotilo Tame Gotilo Gotilo Evo Kaun Chhe Khalasi Manne Kaidone Enna Thaam Ne Thekaana Manne Daidone Are Jadelu Na Shodhe Ane Shodhelu Na Gote Evo Khaarvo Khalasi Gotilo Arey Kinaara Toh Sthir Ane Salamat Hoy Pan Maanas Enna Maate Nathi Sarjano Arey Kharvo Khalasi Toh Ee Kehve Ke Je Fanidhar Naag Jeva Dariya Ni Hame Utre Anne Utarvu Pade Karan Ke Kinare Toh Khaali Pade Nani Nani Pagli Ne Nana Eva Sapna Ni Ret Vaali Dhagali Ne Tofano Tarap Maare Halesao Haanfi Jaaye Toy Jeni Himmat Ane Haam Nahi Haanfe Evo Kharvo Khalasi Evo Haadno Pravasi Evo Kharvo Khalasi Evo Haadno Pravasi Gotilo Gotilo Gotilo Gotilo Gotilo Gotilo Gotilo Gotilo Gotilo Potana Je Dariyama Potanij Dubkithi Jaatnu Amulu Moti Lo Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Evo Kaun Chhe Khalasi Manne O Khevaiya Evo Kaun Che Pravasi Mane Hai Hai Haiya Evo Kon Che Khalasi Mane Laija Naiya Gotilo Tame Gotilo Gotilo Evo Kaun Chhe Khalasi Manne O Khevaiya Evo Kaun Che Pravasi Mane Hai Hai Haiya Evo Kon Che Khalasi Mane Laija Naiya Gotilo Tame Gotilo Gotilo Evo Kaun Chhe Khalasi Manne O Khevaiya Evo Kaun Che Pravasi Mane Hai Hai Haiya Evo Kon Che Khalasi Mane Laija Naiya Gotilo Tame Gotilo Gotilo Evo Kaun Chhe Khalasi Manne O Khevaiya Evo Kaun Che Pravasi Mane Hai Hai Haiya Ho Nathi Je Majhama Khaali Vaavata Dhaja Maa Evo Haad No Pravasi Gotilo Hey Gotilo Tame Gotilo Gotilo End Lyrics

“Lyricist Aditya Gadhvi" ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો કાંઠેથી જા તું જા દરિયે દરિયે થી જા તું જા તળિયે કાંઠેથી જા તું જા ગોતી લો તમે ગોતી લો ગોતી લો કાંઠેથી જા તું જા દરિયે દરિયે થી જા તું જા તળિયે કાંઠેથી જા તું જા ગોતી લો તમે ગોતી લો ગોતી લો વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો જ્યાં વહીએ વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો રે’વા દો રે’વા દો રે’વા દો જયાં છૈયે રે’વા દો રે’વા દો રે’વા દો વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો હવે રે’વા દો રે’વા દો રે’વા દો હવે નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી મને કઈ દો ને એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને એવો કોણ છે ખલાસી મને કઈ દો ને ગોતી લો તમે ગોતી લો ગોતી લો એવો કોણ છે ખલાસી મને કઈ દો ને એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને એવો કોણ છે ખલાસી મને કઈ દો ને ગોતી લો તમે ગોતી લો ગોતી લો ખેવૈયા ઓ ખેવૈયા હમ્બો રે હૈ હૈ હૈ યા નીકળી જા લઈને તું તારી નૈયા હમ્બો રે હૈ હૈ હમ્બો રે હૈ ખેવૈયા ઓ ખેવૈયા હમ્બો રે હૈ હૈ હૈ યા નીકળી જા લઈને નૈયા હમ્બો રે હમ્બો રે હૈ હૈ યા વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો જ્યાં વહીએ વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો રે’વા દો રે’વા દો રે’વા દો જ્યાં છૈયે રે’વા દો રે’વા દો રે’વા દો વ્હવેા દો વ્હવેા દો વ્હવેા દો અહિં રે’વા દો રે’વા દો રે’વા દો અહિં નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી મને કઈ દો ને એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને એવો કોણ છે ખલાસી મને કઈ દો ને ગોતી લો તમે ગોતી લો ગોતી લો એવો કોણ છે ખલાસી મને કઈ દો ને એના ઠામ ને ઠેકાણા મને દઈ દોને અરે જડેલું ન શોધે અને શોધેલું ન ગોતે એવો ખારવો ખલાસી ગોતી લો અરે કિનારા તો સ્થિર અને સલામત હોય પણ માણસ એના માટે નથી સર્જાણો અરે ખારવો ખલાસી તો ઈ કે’વાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે કારણકે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેતવાળી ઢગલી ને તોફાનો તરાપ મારે હલેસાઓ હાંફી જાય તોય જેની હિંમત અને હામ નહિ હાંફે એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસો એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો પોતાનાજ દરિયા માં પોતાનીજ ડબૂકીથી જાતનું અમૂલું મોતી લો નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓ ખેવૈયા એવો કોણ છે પ્રવાસી મને હૈ હૈ હૈ યા એવો કોણ છે ખલાસી મને લઈજા નૈયા ગોતી લો તમે ગોતી લો ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓ ખેવૈયા એવો કોણ છે પ્રવાસી મને હૈ હૈ હૈ યા એવો કોણ છે ખલાસી મને લઈજા નૈયા ગોતી લો તમે ગોતી લો ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓ ખેવૈયા એવો કોણ છે પ્રવાસી મને હૈ હૈ હૈ યા એવો કોણ છે ખલાસી મને લઈજા નૈયા ગોતી લો તમે ગોતી લો ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓ ખેવૈયા એવો કોણ છે પ્રવાસી મને હૈ હૈ હૈ યા નથી જે મઝામાં ખાલી વાવટા ધજામાં એવો હાડ નો પ્રવાસી ગોતી લો ગોતી લો તમે ગોતી લો ગોતી લો End Lyrics

“Lyricist Aditya Gadhvi" “Currently, English translation lyrics are not available due to low demand. If you want lyrics in English translation, you can send a message by clicking the button in the bottom right corner and request English translation lyrics. End Lyrics

Khalasi Official Music Video

Find More Songs From Coke Studio India

Coke Studio India

Share This Post

Promote my YouTube cover song For Free
OR
Direct Chat With Me

Get 10K Free Instagram followers 2024